Standard - 7 Science Chapter - 1

Approved & Edited by ProProfs Editorial Team
The editorial team at ProProfs Quizzes consists of a select group of subject experts, trivia writers, and quiz masters who have authored over 10,000 quizzes taken by more than 100 million users. This team includes our in-house seasoned quiz moderators and subject matter experts. Our editorial experts, spread across the world, are rigorously trained using our comprehensive guidelines to ensure that you receive the highest quality quizzes.
Learn about Our Editorial Process
| By Pariprashnen Sevaya
P
Pariprashnen Sevaya
Community Contributor
Quizzes Created: 1 | Total Attempts: 105
Questions: 20 | Attempts: 105

SettingsSettingsSettings
Standard - 7   Science   Chapter - 1 - Quiz


Questions and Answers
  • 1. 

    કયા સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ?

    • A.

      પરાવલંબી

    • B.

      સ્વાવલંબી

    • C.

      મૃતોપજીવી

    • D.

      પરોપજીવી

    • E.

      Option 5

    Correct Answer
    B. સ્વાવલંબી
    Explanation
    સ્વાવલંબી સજીવો પોતાનો ખોરાક સરળ પદાર્થોમાંથી બનાવે છે.

    Rate this question:

  • 2. 

    પ્રકાશસંશ્લેષણ દરમ્યાન વનસ્પતિ કયો વાયુ બહાર કાઢે છે ?

    • A.

      નાઈટ્રોજન

    • B.

      ઓક્સિજન

    • C.

      હાઈડ્રોજન

    • D.

      કાર્બન ડાયોક્સાઈડ

    Correct Answer
    B. ઓક્સિજન
    Explanation
    During photosynthesis, plants absorb carbon dioxide from the atmosphere and release oxygen as a byproduct. This process occurs in the presence of sunlight, which is necessary for the conversion of carbon dioxide into glucose and oxygen. Therefore, during the process of photosynthesis, plants release oxygen into the environment.

    Rate this question:

  • 3. 

    વનસ્પતિના પર્ણમાં નીચેની બાજુએ આવેલાં નાના છિદ્રોને શું કહે છે

    • A.

      શિરાઓ

    • B.

      કોષ

    • C.

      પર્ણરંધ્ર

    • D.

      હરિતદ્રવ્ય

    Correct Answer
    C. પર્ણરંધ્ર
    Explanation
    પર્ણરંધ્ર એ વનસ્પતિના પર્ણમાંથી આવેલાં નાના છિદ્રોને કહે છે.

    Rate this question:

  • 4. 

    વસવાટ અને પોષકતત્ત્વો માટે સહભાગી બની સાથે જીવનાર સજીવોના સંબંધને શું કહે છે ?

    • A.

      પરાવલંબન

    • B.

      સ્વાવલંબન

    • C.

      સહજીવન

    • D.

      મૃતોપજીવન

    Correct Answer
    C. સહજીવન
    Explanation
    The correct answer is "સહજીવન". This term refers to the interdependence and symbiotic relationship between living organisms for their habitat and nutrition. It implies that living organisms rely on each other for their survival and well-being.

    Rate this question:

  • 5. 

    કળશપર્ણ એ શેનું ઉદાહરણ છે ?

    • A.

      ફૂગ

    • B.

      કઠોળ

    • C.

      કીટાહારી

    • D.

      લીલ

    Correct Answer
    C. કીટાહારી
  • 6. 

    પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે શેની હાજરી આવશ્યક છે ?

    • A.

      ચંદ્ર

    • B.

      સૂર્યપ્રકાશ

    • C.

      ઓક્સિજન

    • D.

      વિજળી

    Correct Answer
    B. સૂર્યપ્રકાશ
  • 7. 

    યીસ્ટ, મશરૂમ અને બ્રેડ એ કયા વર્ગની વનસ્પતિ છે ?

    • A.

      કીટાહારી

    • B.

      સ્વાવલંબી

    • C.

      મૃતોપજીવી

    • D.

      પરોપજીવી

    Correct Answer
    C. મૃતોપજીવી
    Explanation
    The correct answer is "મૃતોપજીવી" which means "saprophyte" in English. Saprophytes are organisms that obtain nutrients by decomposing dead organic matter. Yeast, mushrooms, and bread are examples of saprophytes as they obtain nutrients by decomposing dead organic matter.

    Rate this question:

  • 8. 

    આપણાં શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને શું કહે છે ?

    • A.

      વિટામિન

    • B.

      ખનીજતત્ત્વો

    • C.

      પોષકતત્ત્વો

    • D.

      પ્રોટીન

    Correct Answer
    C. પોષકતત્ત્વો
    Explanation
    The correct answer is "પોષકતત્ત્વો" which translates to "nutrients" in English. Nutrients are essential components of food that provide energy, promote growth and development, and maintain overall health and well-being. They include carbohydrates, proteins, fats, vitamins, and minerals. Nutrients are necessary for the proper functioning of the body and play a crucial role in various bodily processes such as metabolism, digestion, and immunity.

    Rate this question:

  • 9. 

    વનસ્પતિના કયા ભાગને ખોરાક બનાવવાનું કારખાનું કહે છે ?

    • A.

      મૂળ

    • B.

      પ્રકાંડ

    • C.

      પર્ણ

    • D.

      ફળ

    Correct Answer
    C. પર્ણ
    Explanation
    પર્ણ વનસ્પતિના ખોરાક બનાવવાનું ભાગ છે. પર્ણ વનસ્પતિની મુખ્ય અંગતંત્ર છે જે સૂર્યપ્રકાશ અને હવામાં ઉપરોક્તિ માટે ઉપયોગી છે. પર્ણ દ્વારા વનસ્પતિ સૂર્યપ્રકાશ અને કાર્બોહાઇડ્રેટ ઉત્પાદિત કરે છે. તેથી પર્ણ વનસ્પતિને ખોરાક બનાવવાનું કારખાનું કહેવાય છે.

    Rate this question:

  • 10. 

    પરોપજીવી વનસ્પતિ નું ઉદાહરણ કયું છે ?

    • A.

      યીસ્ટ

    • B.

      મશરૂમ

    • C.

      બ્રેડ

    • D.

      અમરવેલ

    Correct Answer
    D. અમરવેલ
  • 11. 

    વનસ્પતિ સિવાય કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે ?

    • A.

      શેવાળ

    • B.

      પશુ

    • C.

      માણસ

    • D.

      પક્ષી

    Correct Answer
    A. શેવાળ
    Explanation
    શેવાળ પક્ષી છે અને વનસ્પતિ સિવાય પોતાનો ખોરાક જાતે બનાવે છે.

    Rate this question:

  • 12. 

    પાણી અને ખનીજતત્ત્વો પર્ણો સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે ?

    • A.

      હરિતકણ

    • B.

      વાયુરંધ્ર

    • C.

      વાહિકા

    • D.

      પર્ણરંધ્ર

    Correct Answer
    C. વાહિકા
    Explanation
    પાણી અને ખનીજતત્ત્વો પર્ણો સુધી પહોંચાડવાનું કામ વાહિકા કરે છે. (Water and minerals are transported to the leaves through the veins. This task is performed by the vascular system.)

    Rate this question:

  • 13. 

    પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યઉર્જાનો સંગ્રહ કોણ કરે છે ?

    • A.

      વાયુરંધ્ર

    • B.

      ક્લોરોફિલ

    • C.

      વાહિકા

    • D.

      રક્ષકકોષ

    Correct Answer
    B. ક્લોરોફિલ
    Explanation
    ક્લોરોફિલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યઉર્જાનો સંગ્રહ કરે છે. ક્લોરોફિલ એક પાચકોષીય પદાર્થ છે જે પાદરથમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને કાર્યરત કરે છે. તે સૂર્યઉર્જાને પાદરથમાં સંગ્રહ કરી છે અને તેને પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગ કરી શકે છે.

    Rate this question:

  • 14. 

    કઠોળ વર્ગની વનસ્પતિમાં રહેલાં નાઇટ્રોજનને કયા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે ?

    • A.

      લાઈકેન

    • B.

      યીસ્ટ

    • C.

      ફૂગ

    • D.

      રાઈઝેlબીયમ

    Correct Answer
    D. રાઈઝેlબીયમ
    Explanation
    રાઈઝેlબીયમ બેક્ટેરિયા નાઇટ્રોજનને ઉત્પન્ન કરે છે.

    Rate this question:

  • 15. 

    વનસ્પતિ દ્વારા સંશ્લેષિત ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?

    • A.

      શર્કરા

    • B.

      સ્ટાર્ચ

    • C.

      પ્રોટીન

    • D.

      ઓક્સિજન

    Correct Answer
    B. સ્ટાર્ચ
    Explanation
    વનસ્પતિઓ દ્વારા સંશ્લેષિત ખોરાકમાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે. સ્ટાર્ચ એક કાર્બોહાઇડ્રેટ છે જે વનસ્પતિની મૂળભૂત ખોરાક છે જે તેમજ ઊર્જાનો આપવામાં મદદ કરે છે. વનસ્પતિઓ સૂર્યપ્રકાશની મદદથી કાર્બોહાઇડ્રેટો ઉત્પન્ન કરે છે અને તેને સ્ટાર્ચ રૂપે સંગ્રહિત કરે છે.

    Rate this question:

  • 16. 

    પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિ હવામાંથી કયો વાયુ લે છે ?

    • A.

      ઓક્સિજન

    • B.

      નાઇટ્રોજન

    • C.

      હાઈડ્રોજન

    • D.

      કાર્બન ડાયોક્સાઈડ

    Correct Answer
    D. કાર્બન ડાયોક્સાઈડ
    Explanation
    પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ વાયુ લે છે.

    Rate this question:

  • 17. 

    વનસ્પતિના પર્ણનો લીલો રંગ શાને કારણે છે ?

    • A.

      પર્ણરંધ્ર

    • B.

      હરિતદ્રવ્ય

    • C.

      નાઇટ્રોજન

    • D.

      ઓક્સિજન

    Correct Answer
    B. હરિતદ્રવ્ય
    Explanation
    The correct answer is "હરિતદ્રવ્ય" (chlorophyll). Chlorophyll is the pigment responsible for the green color of plant leaves. It plays a crucial role in photosynthesis, the process by which plants convert sunlight into energy. Chlorophyll absorbs light energy from the sun and uses it to convert carbon dioxide and water into glucose and oxygen. The green color of chlorophyll is due to its ability to absorb light in the red and blue parts of the electromagnetic spectrum while reflecting green light.

    Rate this question:

  • 18. 

    સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શું કહે છે ?

    • A.

      પેશી

    • B.

      સ્નાયુ

    • C.

      હાડકાં

    • D.

      કોષ

    Correct Answer
    D. કોષ
  • 19. 

    કઠોળ વર્ગની વનસ્પતિમાંથી કયું પોષક તત્ત્વ વધુ મળે છે ?

    • A.

      કાર્બોદિત

    • B.

      પ્રોટીન

    • C.

      ચરબી

    • D.

      વિટામિન

    Correct Answer
    B. પ્રોટીન
    Explanation
    કઠોળ વર્ગની વનસ્પતિમાંથી પ્રોટીન વધુ મળે છે.

    Rate this question:

  • 20. 

    પ્રકાશ સંશ્લેષણ થવા માટે પર્ણમાં કયું તત્ત્વ જરૂરી છે ?

    • A.

      વેક્યુઓલ

    • B.

      રક્ષક કોષ

    • C.

      હરિતદ્રવ્ય

    • D.

      નાઈટ્રોજન

    Correct Answer
    C. હરિતદ્રવ્ય
    Explanation
    પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ થવા માટે હરિતદ્રવ્ય જરૂરી છે. પર્ણમાં હરિતદ્રવ્ય હોય છે અને પ્રકાશ સંશ્લેષણ તેના માધ્યમથી થાય છે. પ્રકાશ સંશ્લેષણ પર્ણમાં વેક્યુઓલ, રક્ષક કોષ અને નાઈટ્રોજન દ્વારા થાય શકે છે, પરંતુ જેમાંથી હરિતદ્રવ્ય સૌથી મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે.

    Rate this question:

Quiz Review Timeline +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Mar 20, 2023
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Jul 22, 2020
    Quiz Created by
    Pariprashnen Sevaya
Back to Top Back to top
Advertisement
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.